Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડાંગ જિલ્લાના ખેડૂતો સાથે છેતરપીંડી પ્રકરણ માં આરોપી ભાવેશ્રી દાવડા ના જામીન નામંજૂર, જ્યુડીશીયલ કસ્ટડી માં મોકલાય

Share

જીગર નાયક,નવસારી
ડાંગ ના ખેડૂતો સાથે છેતરપિંડી મામલ માં આજે આરોપી ભાવેશ્રી દાવડા ને સુબિર કોર્ટ માં કરાઈ રજૂ કરવામાં આવી હતી.ભાવેશ્રી દાવડા ના વકીલ દ્વારા કરાયેલી જામીન અરજી કોર્ટે દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.ભાવેશ્રી દાવડા નું કોર્ટ દ્વારા નિવેદન લેવાયુંહતું.જે નિવેદનમાં પોતાને શારીરિક અને માનસિક રીતે પોલીસ દ્વારા ટોર્ચર કરાતી હોવાનું જણાવ્યુ હતું.નામદાર કોર્ટે ભાવેશ્રી ને જ્યુડીશયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાનાં વાંકલનાં બજાર રક્ષાબંધનને ધ્યાનમાં રાખી આજથી ચાર દિવસ સુધી આખો દિવસ ખુલ્લા રહશે ત્યારબાદ તા. 5/8/20 થી 11/8/20 સુધી સંપૂર્ણ બજારો લોકડાઉન કરવામાં આવશે.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં ફાયર સેફટી સિસ્ટમનો અપૂરતો અભાવ, શું સત્તાધારી પક્ષ કોઈ હોનારતની રાહ જોઈ રહ્યું છે ?

ProudOfGujarat

સુરતમાં ડુમસ-પીપલોદ રોડ પર મર્સિડીઝના રૂફમાંથી કાર પર બેસી સવારી કરવા મામલે બે સગા ભાઈની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!