Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ, શિનોર, પોર વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો…

Share

કરજણ શિનોર પોર વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદારોએ ભારે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. વહેલી સવારેથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા નજરે પડ્યા હતા. કરજણ નગરના વિવિધ મતદાન મથકોની બહાર મતદારોની લાંબી કતારોનાં દ્રશ્યો જોવા મળ્યા હતા.

તો બીજી તરફ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એ માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો. કરજણ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે આગામી 10 મી નવેમ્બરે વિજયની વરમાળા કોના ગળામાં મતદારો પહેરાવશે તે માટે ચૂંટણીના પરિણામ સુધી પ્રતિક્ષા કરવી રહી.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

ઝધડીયા 108 એમ્બ્યુલન્સનાં સ્ટાફ દ્વારા દરિયા ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

વડોદરા : બેફામ બનેલા બુટલેગરોની ખુલ્લેઆમ એકબીજાને ધમકીઓ, પોલીસને ભરણ આપું તો મારા વિસ્તારમાં ધંધો નહિ કરવાનો..!!!

ProudOfGujarat

મોંઘવારી સામે કેરાલાના યુવાનનો અનોખો વિરોધ : કેરાલાથી સાયકલ પર સવાર થઈ દિલ્હી સંસદ ભવન સુધી પહોંચી પડઘો પાડશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!