Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલેજ નજીક દેલવાડા પાટિયા પાસે ઇકો કાર રોડ સાઈડ ના ખાડામાં ઉતરતા પાંચ લોકો ઘાયલ થયા હતા ……

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના નેશનલ હાઇવે ઉપર પાલેજ -કરજણ માર્ગ વચ્ચે આવેલ દેલવાડા પાટિયા નજીક આજ રોજ બપોર ના સમયે એક ઇકો કાર ના ચાલકે સ્ટેઇરીંગ પર નો કાબુ ગુમાવતા ઇકો કાર રોડ સાઈડ ના ખાડા માં ઉતરી જતા કાર માં સવાર પાંચ જેટલા લોકો ને નાની મોટી ઈજાઓ પહોચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીક ની હોસ્પિટલ માં ખસેડાયા હતા જ્યાં થી ત્રણ લોકો વધુ ગંભીર જણાતા તેઓને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતું….જોકે સમગ્ર અકસ્માત ની ઘટના માં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી…….

Advertisement

Share

Related posts

ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવા આવે છૅ..? આદિવાસી વિસ્તારો માં થયેલ બંમ્પર વોટિંગ એ રાજકીય પંડિતો નાં ગણિત બગાડ્યા

ProudOfGujarat

લીંબડીનાં સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભાડભૂત ગામ ખાતે નવજાત મૃત બાળકી ત્યજી દીધેલી હાલતમાં મળી આવી ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!