Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કરજણ ખાતે નિરીક્ષકો આવી પહોંચ્યા હતા.

Share

આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે કરજણ ખાતે નિરીક્ષકો આવી પહોંચ્યા હતા. નિરીક્ષકોની હાજરીમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ઉમેદવારી માટેના ટિકિટ વાંચ્છુકો પણ આવ્યા હતા.

નિરક્ષકોની ઉપસ્થિતિમાં ઉમેદવારી માટે આવેલા વાંચ્છુકોને સાંભળી આગળની કાર્યવાહી આગામી દિવસોમાં થશે એમ જાણવા મળ્યું હતું. નિરીક્ષકોમાં કમલેશ પટેલ, પ્રભાતસિંહ પરમાર, ભાવનાબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

ઝઘડીયાથી ખારીયા જવાના રોડની બદતર હાલતથી જનતાને હાલાકી.

ProudOfGujarat

ભરૂચ : લુવારા પાસેથી ભારતીય બનાવટના વિદેશી શરાબ ભરેલ ટ્રક સાથે એક ઈસમની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ, ૪૩ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે..!!

ProudOfGujarat

માતરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સોને ઝડપી પાડતી નડિયાદ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!