Proud of Gujarat
GujaratFeaturedINDIA

કેવડીયા કોલોની ખાતે લાખોના ખર્ચે બેસાડેલી સ્ટ્રીટ લાઈટો ક્યારે ચાલું કરાશે?

Share

મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાનાં કે.કોલોની ખાતે ઘણાં સમય પહેલા લાખો રૂપિયાનાં ખર્ચે નિગમ દ્વારા સ્ટ્રીટલાઈટો બેસાડવામાં આવી જે સ્ટ્રીટ લાઈટો હાલમાં બંધ અવસ્થામાં પડેલી છે છેલ્લા ઘણાં સમયથી બંધ હાલમાં પડેલી સ્ટ્રીટ લાઈટો ચાલું કરવામાં કોઈ જ તસ્દી લીધેલ નથી કે.કોલોની ખાતેના રસ્તા ઉપર પણ અંધકાર છવાયેલાં રહે છે. વળી આ વિસ્તાર જંગલ વિસ્તાર હોવાથી ઝેરી પ્રાણીઓનો ડર પણ પ્રજાને સતાવે છે તેમજ ટ્યુશન શાળાએ અભ્યાસ અર્થે જતાં વિધ્યાર્થીઓ એ પણ ઘણી મુસીબતનો સામનો કરવો પડતો હોય છે અમુક અસામાજીક તત્વો આ અંધકારનો પણ લાભ ઉઠાવતા હોવાનુ જાણવા મળેલ છે તો અત્યારે આ લાઈટો ચાલુ થાય તેવી પ્રજાજનોની માંગ છે

Advertisement

Share

Related posts

ભરૂચ : મનુબરથી કંથારીયા બુલેટ ટ્રેનના પ્રોજેકટ સાઇટ પરથી સામાન ચોરીના મામલે વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી એલ. સી.બી.

ProudOfGujarat

લક્ઝરી બસમાં વિદેશીદારુની હેરાફેરી કરતાં ડ્રાઈવર-ક્લિનરની ધરપકડ 

ProudOfGujarat

અંકલેશ્વરમાં વકીલની કારનાં બોનેટમાં બિલાડી ફસાતા સુરક્ષિત કરાઇ મુક્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!