Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જીલ્લાનાં કપડવંજ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત બેડમિંટન કોમ્પિટિશન યોજાઈ.

Share

નડિયાદનાં મીર તેજશ મિસ્ત્રીએ અંડર ૧૭ બેડમિંટનમાં બીજુ સ્થાન મેળવ્યું અને નડિયાદની દિતી તેજશ મિસ્ત્રી એ બેડમિંટન અંડર ૧૪ ગર્લ્સમાં બીજું સ્થાન મેળવ્યુ. ખેલ મહાકુંભ અંતર્ગત બેડમિંટન કોમ્પિટિશનમાં જીલ્લામાં બીજુ સ્થાન મેળવનાર દિતી અને મીર તેજશ મિસ્ત્રી જીલ્લાનાં કપડવંજ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ ૨૦૨૨ બેડમિંટન અંડર ૧૪ ગર્લ્સમાં બીજુ સ્થાન મેળવનાર નડિયાદની દિતી તેજશ મિસ્ત્રી અને અંડર ૧૭ બેડમિંટનમાં મીર તેજશ મિસ્ત્રીએ બીજુ સ્થાન મેળવીને જીલ્લા અને નડિયાદનું નામ રોશન કર્યુ.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વડોદરામાં એમ.ડી ડ્રગ્સ સાથે 2 આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

ઝાડેશ્વરની સોસાયટીઓમાં તસ્કરોના આંટાફેરા? CCTVમાં શંકાસ્પદ શખ્સો કેદ : તહેવારો વચ્ચે રાત્રિના સમયે ઘરોના કંપાઉન્ડમાં ઘૂસતા શખ્સોની હિલચાલથી સ્થાનિકોમાં ફફડાટ

ProudOfGujarat

નેત્રંગનાં એડવોકેટ સ્નેહલકુમાર પટેલની નોટરી પબ્લિક તરીકે નિમણુક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!