Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ખેડા-નડિયાદ ખોડિયાર ગરનાળા પાસે અજાણ્યા શખ્સ દ્વારા વેલ્ડીંગનુ કામ કરતા યુવાનની હત્યા….

Share

 

જાણવા મળ્યા મુજબ ખેડા ના નડિયાદ ખોડિયાર ગરનાળા પાસે અજાણ્યા શખ્સ દ્વારા વેલ્ડીંગનુ કામ કરતા યુવાનની હત્યા કરવામાં આવતા ભારે ખળભળાટ મચ્યો હતો…ઘટના અંગે ની જાણ સ્થાનિક પોલીસ ને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલા અંગે ની વધુ તપાસ હાથધરી હતી..જોકે હાલ પ્રાથમિક જાણકારી મુજબ રૂપિયાની લેતી દેતી મામલે હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા શાળાઓના ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો

ProudOfGujarat

ટ્રક માંથી કાપડની ચોરી કરી બીજી ટ્રકમાં નાખનાર તસ્કરો કે પછી ધંધાધારી સ્પર્ધકો કે પછી જાણભેદુ પોલીસ તપાસનો વિષય…

ProudOfGujarat

શામળાજી પોલીસે કારમાં અમદાવાદ લઇ જવાતો 1.26 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!