Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર-લીંબડીના એ.ડી.જાની રોડ પર સ્કૂટર લઇ ને જતા વેપારીને મારમારી લૂંટી લેવાયો…

Share


જાણવા મળ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના એ.ડી.જાની રોડ પર વેપારીને મારમારી લૂંટ ચલાવાઈ હોવાની સનસની ઘટના રાત્રે સામે આવી હતી…જેમાં બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ વેપારી પાસે થી લુંટ ચલાવી ફરાર થયા હતા.રોકડ સહિત અંદાજે રૂપિયા ૪ લાખની લૂંટ થઇ હોવાનું જાણવા મળ્યું છે..પાન-મસાલાના હોલસેલ વેપારી ઘેર સ્કૂટર પર જઈ રહ્યા હતા તે દરમિયાન બનાવ બન્યો હોવાની વિગતો સામે આવી છે…હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથધરી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવાની તજવીજ હાથધરી હતી….

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા : સખી વનસ્ટોપ સેન્ટર નર્મદા દ્વારા વિદ્યાર્થીનીઓને માહિતગાર કરવામાં આવ્યા.

ProudOfGujarat

ભરૂચના લક્ષ્મી નગર વિસ્તારમાં 22 વર્ષીય યુવાને ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું, તપાસ શરૂ

ProudOfGujarat

અંક્લેશ્વર પંથકમાં રમજાન ઈદની ઉત્સાહભર ઉજવણી કરાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!