Proud of Gujarat
INDIAFeaturedGujarat

કચ્છ ના અંજાર શહેર માં રાજ્ય ની પ્રથમ વિશાળ નંદી શાળા

Share

કચ્છ ના અંજાર શહેર માં રાજ્ય ની પ્રથમ વિશાળ નંદી શાળા પરમ પુજ્ય સચ્ચિદાનંદ સંપ્રદાય ના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ શ્રી નાં સાનિધ્ય માં નવ નિર્માણ પામી રહી છે.ત્યારે લાખો ગાયો નું ભરણ પોષણ કરનારા ૫થમેડા ગૌશાળા નાં મહંત શ્રી દત શરણાનંદજી મહારાજ તથા વૃદાવન મલુક પીઠાધીશ્વર નાં મહંત શ્રી રાજેન્દ્ર દાસજી મહારાજ અંજાર નંદી શાળા ની મુલાકાત લીધી તથા આવા ઉમદા (પરોપકારી) કાર્ય પુજ્ય ત્રિકમદાસજી મહારાજ કરી રહ્યા છે. તેની પ્રશંસા કરી પોતાનો રાજીપો વ્યકત કર્યો… અતિશય આનંદ ની લાગણી અનુભવી

હરિલાલ ડાંગર.કચ્છ

Advertisement

Share

Related posts

12 મે ના ગાંધીનગર મુકામે યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અધિવેશનમાં 1 લાખથી વધુ શિક્ષકો જોડાશે : કિરીટ પટેલ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં એસટીની અનિયમતતા પગલે વિધ્યાર્થીઓ, વેપારીઓ અને મુસાફરો ત્રાહિમામ…

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીમાં ભંગારનો ધંધો કરતા ઇસમને ચાર ઇસમોએ માર મારી લુંટી લીધો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!