Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડીમાં તાજીયા કમિટી દ્વારા ઇમામ હુસેન એ વ્હોરેલી શહાદત ની યાદ માં તાજીયા ઝુલુસ કાઢવામાં આવ્યુ

Share

સુરેન્દ્રનગર લીંબડી
તારીખ 21/9/18
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

હાલ જ્યારે મહોરમ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ઈમામ હુસેન અને હસનની યાદમાં તાજિયા નું જુલુશ મુશ્લીમ બિરાદરો દ્વારા કાઢવામાં આવ્યું હતું

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડીમા ઇમામહુસેન એ વ્હોરેલી શહાદતની યાદ માં તાજીયા ઝુલુસ કઢાયુ આ ઝુલુસમા મુશ્લીમ બિરાદરો તો ખરા પણ હિન્દુ સમાજનાં લોકોએ ભાગ લઈ હિન્દુ મુસ્લિમ એકતા નું ઉદાહરણ પુરું પાડ્યું હતું
આ મહોરમ તાજિયા જુલુસ લીંબડીના મેઈન રોડ ઉપર થી પસાર થયેલ આ આ જુલુસ દરમિયાન મુશ્લીમ બિરાદરોએ તલવારો, છરા, ટ્યુબ લાઈટ તેમજ આગ ના અલગ અલગ પ્રકારના કરતબો રજુ કર્યા હતા આ નિહાળવા લીબડીની જનતા ઉમટી પડી હતી અને મુશ્લીમ બિરાદરો ઢોલ નગારા અને ડીજેના તાલ સાથે યા હુસેનના નારા લીંબડીની બજારમાં ગુજવ્યા હતા ત્યારે બીજી તરફ હિન્દુ મુસ્લિમ દ્વારા પાણી, શરબત, તેમજ અલગ અલગ પ્રકારની નિયાજ ના સ્ટોલ ઉભા કરેલ…..


Share

Related posts

અંકલેશ્વરનાં ઉધ્યોગોમાં હજુ દિવાળીનો માહૌલ…

ProudOfGujarat

નર્મદામાં સતત વધતા જતા કોરોનાનાં કેસો બાદ મોડે મોડે પણ તંત્ર જાગ્યું.

ProudOfGujarat

નેત્રંગનાં આટખોલ ગામનાં ચેકડેમમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!