Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી અમદાવાદ હાઇવે ઉપર ગેસ ભરેલુ ટેન્કર પલ્ટી ખાઈ જતાં હાઈવે ઉપર દોડધામ મચી હતી.

Share

લીંબડી – અમદાવાદ નેશનલ હાઇવે પર ગેસ ટેન્કર પલટી ખાઈ જતાં એક વ્યક્તિ નીચે ફસાયો હતો અને જરૂરી કાર્યવાહી અથૅ મહેસૂલી / પોલીસ અધિકારીઓ તથા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળે પહોંચી ગયેલ હતી. ગેસ ટેન્કર નીચે ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢી લેવામાં આવેલ અને સારવાર અર્થે 108 મારફત સરકારી આર. આર. હોસ્પિટલ લીંબડી રવાના કરવામાં આવેલ અને અન્ય કોઇ હાલ જાનહાની થવા પામી ન હતી અને ગેસ ટેન્કર ખસેડવા માટે ગેસ ટેન્કર માલિક અને ગેસ કંપની HP ને ટેલીફોનીક જાણ કરવામાં આવેલ હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

રાજપીપલા સહીત નર્મદા જિલ્લામાં કમોસમી ભારે વરસાદથી ખેતીના પાકને નુકસાન.

ProudOfGujarat

વાઘોડિયા: તંત્રની ઉદાસીનતા.મેઘરાજાની મેહર બાદ વરસાદી કાંસોની સાફ-સફાઈ કરવાની કામગીરી હાથ ધરાઈ…

ProudOfGujarat

મોડાસાનાં પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે શરદપૂર્ણિમાની ઉજવણી…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!