Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત લીંબડી પોલીસ ક્વાર્ટરની હોમગાર્ડ જવાનો દ્વારા સફાઈ કરાઈ.

Share

લીબડીમાં હાલ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અલગ અલગ વિસ્તારોમાં સાફ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે લીબડી હોસ્પિટલ રોડ પર આવેલ પોલીસ ક્વાર્ટરની હોમગાર્ડ જવાનો દ્રારા અને હોમગાર્ડ ઓફિસર કમાન્ડીગ એકે ઝાલાના માર્ગદર્શન હેઠળ ક્વાર્ટરની ફરતે ઉગી નીકળેલ બીન જરૂરી જંગલી ઝાડીની સાફ સફાઈ કરવામાં આવી હતી જેમાં ભગીરથસિંહ જાડેજા, રાજુભાઈ સોલંકી, ભીખાભાઇ સોલંકી સહિતનાઓએ આ સફાઈની કામગીરી કરી હતી ત્યારે દિવાલ ફરતે તેમજ ગ્રાઉન્ડમાં ઉગી નીકળેલ ઝાડી અને માટીની સફાઈ કરી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નેત્રંગ સ્મશાન ગૃહમાં ફીટ કરેલ બે સગળીઓની પ્લેટો, કથેળા તસ્કરો ચોરી જતા મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લોકોને ભારે મુસીબતો વેઠવી પડી રહી છે.

ProudOfGujarat

અંકલેશ્વર ઈનરવ્હીલ ક્લબ દ્વારા વિશ્વ મહિલા દિવસની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

અંકલેશ્વરની નોબલ સ્ટીલ એન્જીન્યરીંગ વર્કસમાં 72 માં ગણતંત્ર દિવસની આન-બાન-શાનથી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!