Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી માં કોંગ્રેસની જન સંપર્ક રેલી જાણો વધુ

Share

લીંબડી કોંગ્રેસની જન સંપર્ક સાથે મહારેલી વિધાનસભા 61 પેટા ચૂંટણી પ્રચારનો આજે જ્યારે છેલ્લો દિવસ હોય ત્યારે કોંગ્રેસ દ્વારા જન સંપર્ક રેલી યોજી હતી ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ચેતનભાઈ ખાચરએ લીંબડી ની બજારમાં તેમજ શેરીએ પગડંડી કરી લીંબડી પ્રજાનો લોક સંપર્ક કર્યો હતો ત્યારે આજે આ જન સંપર્ક રેલીમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ચેતનભાઈને જનસંપર્ક દરમિયાન લીંબડી ની પ્રજાનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો જેમાં લોકો દ્વારા ચેતનભાઈ ખાચરને ફુલહાર પહેરાવી સ્વાગત ઠેર-ઠેર જગ્યાએ લોકો દ્વારા કરવામાં આવ્યું હતુ ત્યારે લોક સંપર્ક રેલી ના રૂટમા આવતા ગ્રીનચોક વિસ્તારમાં આવેલા શ્રી જસવંતસિંહ સાહેબ સ્ટેચ્યુ ને ચેતનભાઈ ખાચર દ્વારા ફુલહાર કરી વિજય પ્રાપ્તિની પ્રાથના કરવામાં આવી હતી ત્યારે આ રેલીમા રૈયાભાઈ રાઠોડ, મનુભાઈ પટેલ, ભગીરથસિંહ રાણા, કોંગ્રેસ પાર્ટીના હોદેદારો, પદાધિકારીઓ અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિધાનસભા 61 પેટા ચૂંટણી ના ઉમેદવાર ચેતનભાઈ ખાચરને ટેકો જાહેર કર્યો હતો

કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

દહેજની શ્વેતાયન કેમિકલ્સમાં આગ, એક કર્મી દાઝેલી હાલતમાં બહાર દોડી આવ્યો

ProudOfGujarat

અંકલેશ્વર- જુગારના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ…

ProudOfGujarat

યુકેના વિઝા અપાવવાના બહાને બેરોજગાર યુવાન સાથે 5 લાખની ઠગાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!