Proud of Gujarat
FeaturedGujaratINDIA

ફાયરિંગ કેસના બે આરોપીઓને દસ વર્ષની સજા ફટકારતી અદાલત

Share

વિજયસિંહ સોલંકી, લુણાવાડા

લુણાવાડા સેશન્સ કોર્ટે બે આરોપીઓને દસ દસ વર્ષની સજા તેમજ એક આરોપી ને ૫૦ હજાર તેમજ એક આરોપી ને ૬૦ હજાર નો દંડ ફટકારાયો હતો

Advertisement

મળતી વિગતો અનુસાર વર્ષ 2016 મા ફારૂક અને તેનો ભાઈ આરીફ આ બંને એ અનિશ તેમજ રશીદ ઉપર ફાયરીંગ કરી ઇજા પહોચાડી હતી ફારૂક સાથે તેનો ભાઈ આરીફ પણ હોવાથી આ બંને આરોપીઓ સામે 307 મુજબ નો ગુન્હો નોધાયો હતો અને તેનો કેશ કોર્ટમાં ચાલી જતા સેશન્સ કોર્ટે આ બંને ભાઈઓ ને દસ દસ વર્ષ ની સજા અને ફારૂક ઢેરા ને ૬૦ હજાર નો દંડ તેમજ આરીફ ને પચાસ હજાર નો દંડ ફટકારાયો હતો .સરકારી વકીલ ની ધારધાર રજુઆતો ને લઈ ને કોર્ટે સજા ફટકારી હતી.


Share

Related posts

અંકલેશ્વર રૂરલ પોલીસે ઉટીયાદરા ગામની સીમમાં આવેલ શીલાલેખ રેસીડેન્સી પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

નડિયાદ ડભાણ રોડ પર અચાનક ગાય આવી જતા ચાલકનું મોત.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરની શ્રીમતી એમ એમ શાહ ગર્લ્સ હાઈસ્કૂલમાં આજરોજ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!