Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : મોસાલી માર્કેટ યાર્ડ હાટ બજારમાં ગેટ પાસે પાર્ક કરેલી બાઇકની ચોરી થઈ

Share

માંગરોળ તાલુકાના મોસાલી ગામે માર્કેટ યાર્ડ હાટ બજારમાં ગેટ પાસે પાર્ક કરેલી બાઈક ની અજાણ્યા ઈસમો ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાય છે. આંબાવાડી ગામના હરનીશકુમાર રાજેન્દ્રભાઈ ચૌધરી પોતાની સ્પ્લેન્ડર બાઈક G.J.19.A.N.6193 લઈને મોસાલી માર્કેટ યાર્ડ હાટ બજારમાં આવ્યો હતો અને ગેટની બાજુમાં બાઈક પાર્ક કરી હતી ત્યારબાદ અજાણ્યા ચોર ઈસમો ઉપરોક્ત બાઈકની ચોરી કરી ગયા હતા પોતાની બાઈક ત્યાં નહીં મળતા આસપાસ વિસ્તારમાં બાઇકની શોધખોળ કરી હતી પરંતુ બાઇકનો ક્યાંય પત્તો ન લાગતા આખરે માંગરોળ પોલીસ મથકમાં બાઈક ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસની સરાહનીય કામગીરી શહેરમાં શાકભાજી વેચતા લોકોને માસ્ક અને હેન્ડ ગ્લોઝનું વિતરણ આજે કર્યું હતું.

ProudOfGujarat

ગોધરામાં ગ્રાહક નિવારણ કોર્ટે HDFC બેંકને રૂ. 10,000 ચુકવવા કર્યો હુકમ જાણો કેમ ?

ProudOfGujarat

મનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મહામંત્રી સંદિપ માંગરોલાના આકરા પ્રહાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!