Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળમાં ભાજપ પ્રમુખ સી.આર પાટીલના જન્મદિવસ નિમિત્તે ભાજપ આગેવાનોએ દર્દીઓને ફ્રુટનું વિતરણ કર્યું

Share

માંગરોળ તાલુકા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના જન્મદિવસ નિમિત્તે દર્દીઓને ફ્રુટ વિતરણ કર્યું હતું. સુરત જિલ્લા ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવા, માંગરોળ તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત, તાલુકા પંચાયત સભ્ય ડોક્ટર યુવરાજસિંહ સોનારીયા સહિત ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના જન્મદિવસની ઉજવણી નિમિત્તે માંગરોળ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને ફ્રુટનું વિતરણ કર્યું હતું તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખને જન્મદિવસની શુભેચ્છાઓ ભાજપના આગેવાનો દ્વારા પાઠવવામાં આવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નેત્રંગનાં કંબોડીયા ગામનાં પાટીયા પાસે મહિન્દ્રા પીકઅપ અથડાતા ફુરચેફુરચા ઉડી ગયા હતા.

ProudOfGujarat

રાજપીપળા : નવનિર્મિત ગરૂડેશ્વર તાલુકા સેવા સદનનું ગાંધીનગર ખાતેથી કરાયું ઇ-લોકાર્પણ…

ProudOfGujarat

પંચમહાલ યુથ કોંગ્રેસ દ્વારા બંધ ગેસ જોડાણની સબસીડી આપવા માટે લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!