Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના સીમોદરા ગામે આશા વર્કરોનું વાર્ષિક સંમેલન યોજાયું.

Share

માંગરોળ તાલુકાના વાંકલ, સિમોદ્રા, પાલોડ, વેરાકુઈ પી. એચ.સી.ના આશા વર્કરોનું વાર્ષિક સંમેલન યોજાયું હતું. આશા સંમેલનની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાથના સ્વાગતથી કરવામાં આવી હતી. આશા સંમેલનમાં 180 જેટલી આશા વર્કરો તેમજ 25 જેટલી ફેસિલેટરો હાજર રહી હતી. વિવિધ માહિતીઓ આપવામાં આવી હતી. આ આશા સમેલનમાં. ટી.એચ.ઓ.સમીર ચૌધરી, ડો. વિપુલ ચૌધરી, તાલુકા એચ.વી. હંસાબેન હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના વાંકલ અને ઝંખવાવ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિકાસરથનું ભવ્ય સ્વાગત

ProudOfGujarat

અંકલેશ્વર ને.હા.48 પર દર્શન હોટલ પાસે ટ્રકએ પલટી મારી.

ProudOfGujarat

ઝઘડીયાની કેમી ઓર્ગેનિક કંપની સામેની ફરિયાદ બાદ અન્ય કંપનીઓ સામે પણ પ્રદુષણ બાબતે કડક પગલા ભરવા માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!