Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : શ્રી એન ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 92.07%પરિણામ આવ્યું.

Share

ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં માંગરોળ ખાતે શ્રી એન ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાંથી 492 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાં 453 વિધાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. જેમાં પ્રથમ ક્રમે રાજ પુરોહિત હેતલ ડુંગરજીભાઈ 86.86%, દ્વિતીય ક્રમે વસાવા સ્મિત સતિશભાઈ 85.73%, ત્રીજા ક્રમે ચૌધરી અદિતિ અરવિંદભાઈ 83.71% પ્રાપ્ત કરતા ટ્રસ્ટી મંડળે અને સ્ટાફગણે અભિનંદન પાઠવ્યા છે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચની શ્રવણ વિદ્યાભવનમાં ધો. ૧૦,૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

ProudOfGujarat

ભરૂચ માં ચકચાર મચાવનાર ટ્રીપલ મર્ડર નો મામલો. આરોપી જગદીશ સોલંકી ને કોર્ટ માં રજૂ કરાયો….બાદ માં શું થયું જાણો વધુ…

ProudOfGujarat

વિરમગામના નીલકંઠ રો બંગ્લોઝમાં નવરાત્રી મહોત્સવમાં જામી ગરબાની રમઝટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!