Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના કોસાડી ગામેથી ગૌવંશના ચાર ગુનાના વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડયો

Share

માંગરોળ તાલુકાના કોસાડી ગામેથી ગૌવંશના ચાર ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. કોસાડી ગામનો હરેશ ઉર્ફે સાયમન નગીન વસાવા વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં ગૌવંશના વિવિધ ચાર જેટલા ગુનાઓ નોંધાયા હતા. ઉપરોક્ત આરોપી છેલ્લા કેટલાક સમયથી નાસ્તો ફરતો હતો. આરોપી હરેશ ઉર્ફે સાયમન નગીન વસાવા કોસાડી ગામે હોવાની બાતમી માંગરોળના પો.સ.ઇ. એચ આર પઢીયાર અને પો.કો. વિપુલભાઈ વિક્રમભાઈને મળતા પોલીસ કર્મચારીની ટીમે ઉપરોક્ત સ્થળે રેડ કરતા આરોપી હરેશ ઉર્ફે સાયમન નગીન વસાવા ઝડપાઈ ગયો હતો.

Advertisement

Share

Related posts

સામુહિક આરોગ્ય કેન્દ્ર માંગરોલ મુકામે જી.આઈ.પી.સી.એલ. રચિત દીપ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : સાયલા તાલુકાના કંસાર ગામે રોયલ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સ્નેહમિલન તથા બાઇક રેલી કરવામાં આવ્યું હતું .

ProudOfGujarat

સુરતના જલારામ મંદિરમાં જલારામ જયંતિની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!