Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : સીમોદરા આરોગ્ય કેન્દ્રમાં પી એમ જે એ વાય યોજના અંતર્ગત કેમ્પ યોજાયો.

Share

માંગરોળ તાલુકાના સીમોદરા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કેમ્પ યોજાયો હતો. સીમોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત નવા કાર્ડ બનાવવા માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં લાભાર્થીઓના નવા કાર્ડ બનાવવાથી લઈ કાર્ડ અપડેટ તેમજ અપલોડ કરવાની કામગીરી કરવામાં આવી હતી. ઓગષ્ટ માસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રમાણેના કેમ્પનું આયોજન તારીખ 31 ઓગસ્ટ સુધી થશે. તાલુકા આરોગ્ય અધિકારી ડો.સમીર ચૌધરીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો વધુમાં વધુ લાભ લેવા માટે તાલુકાના લોકોને અપીલ કરી હતી.

Advertisement

Share

Related posts

ઉમરપાડાના સટવાણમાં પિતાની હત્યા કરનારો પુત્ર ઝડપાયો

ProudOfGujarat

અંકલેશ્વર નજીક સારંગપુર વિસ્તારમાંથી હાઇવા ડમ્ફરની થઈ ઉઠાંતરી.

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓના મોત નિપજ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!