Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના વાંકલ ખાતે આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ.

Share

આદિવાસી સમાજના લોકો દ્વારા આદિવાસી સમાજના પરંપરાગત વાજિંત્રો સાથે આદિવાસી નૃત્યો અને પહેરવેશ સાથે કસ્તુરબા કન્યા છાત્રાલય ખાતેથી વાંકલ મુખ્ય બજારમાંથી થઈ ગુલાબપાર્ક સુધી ભવ્ય રેલી નીકળી હતી. જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. માંગરોળ પોલીસ દ્વારા આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ઝઘડિયા જીઆઇડીસીમાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી ઓઈલની ચોરી કરી તસ્કરો ફરાર.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના જંબુસર ખાતે નિસાચરોએ પોતાનો હાથ ફેરો આજમાવી હજારો ની મત્તા ઉપર હાથફેરો કર્યો હતો.

ProudOfGujarat

અમદાવાદના એલિસબ્રિજની તક્ષશિલા એર બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!