Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ખાતે શિવ શક્તિ મંડળ દ્વારા ગણેશજીને 111 વાનગીનો અન્નકૂટનો ભોગ ધરાવ્યો.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલા વિવિધ ગણેશ મંડળો દ્વારા પૂજા અર્ચના તેમજ ભજનની રમઝટ બોલાવી હતી. શિવ શક્તિ મંડળ આઝાદ ચોક ખાતે નવયુવાનો દ્વારા ગણેશજીને 111 વાનગીનો અન્નકૂટનો ભોગ ધરાવ્યો હતો.

અન્નકૂટના દર્શનનો લાભ ભકતજનો એ લીધો હતો. વાંકલ શિવ શક્તિ મંડળના પ્રમુખ ડો.કિશોર પટેલે સર્વે નવ યુવાનો આભાર માન્યો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

તાપી-નિઝર ના કાવઠા પાસે તાપી નદી મા યુવતીએ માર્યો ભૂસકો-યુવતી સારવાર હેઠળ….

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત તક્ષશિલા વિદ્યાલય મા આજરોજ ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી

ProudOfGujarat

વડોદરાના માંજલપુર વિસ્તારમાં લિફ્ટમા ફસાયેલી વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!