Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ ખાતે સંતોષી માતાજી ટ્રસ્ટ દ્વારા નવરાત્રી ગરબાનું ભવ્ય આયોજન કરાયું.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલ સંતોષી માતાજીના મંદિરે નવરાત્રી ગરબાનું ભવ્ય આયોજન કરાયું છે. માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે સંતોષી માતાજી ટ્રસ્ટ મંડળનું ઉદઘાટન કરાયું. ટ્રસ્ટ મંડળ દ્વારા માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાને પુષ્પગુચ્છ, સાલ ઓઢાડી સ્વાગત કરાયું હતું.

પધારેલા તાલુકા પંચાયતના સદસ્યોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું. આ ટકે દીપક વસાવા, જગદીશ ગામીત, રાજુ સોની, મયુર મોદી તેમજ તાલુકા પંચાયતના સદસ્યો અને મદિર ફળિયાના આયોજકો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા હાલોલનાં પ્રમુખ તથા લઘુમતી સમિતિના પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી.

ProudOfGujarat

પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવાની સફળ રજૂઆતને પગલે રાજ્ય સરકારે ૧૫ કરોડની ગ્રાન્ટ મંજૂર કરી.

ProudOfGujarat

ત્રણ દીવ્યાંગ રમતવીરોની પેરા એશિયન ગેમ્સ ૨૦૨૩ માં પસંદગી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!