Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ પ્રાથમિક શાળાનાં શિક્ષિકા રંજનબેન ચૌધરીને શ્રેષ્ઠ પ્રતિભાશાળી શિક્ષક તરીકેનો એવોર્ડ આપી સન્માનિત કરાયા.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં રંજનબેન ચૌધરીની ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા શ્રેષ્ઠ પ્રતિભાશાળી શિક્ષક તરીકેની પસંદગી કરી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે ઉત્તમ શૈક્ષણિક કાર્ય સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ શિક્ષણમાં નવીન્ય પ્રયોગો સામાજિક ક્ષેત્રે યોગદાન આપનાર શિક્ષકોની કામગીરીને ધ્યાનમાં લઇ ઉપરોક્ત એવોર્ડ આપવામાં આવે છે. જેમાં વાંકલ શાળાના શિક્ષિકા રંજનબેન ચૌધરીના વિશિષ્ટ યોગદાનને લઇ તેમની પ્રતિભાશાળી શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરી એવોર્ડ આપી સન્માનિત કરાયા છે જેથી વાંકલ શાળા પરિવાર અને વાંકલના ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે ગ્રામજનોએ પ્રતિભાશાળી શ્રેષ્ઠ શિક્ષક રંજનબેનને અભિનંદન આપ્યા છે

Advertisement

Share

Related posts

અમદાવાદ જીલ્લાના દક્ષિણ બોપલમાં ગ્રીન સોબો ડ્રાઇવ શરૂ કરાઇ, 500 વૃક્ષો રોપાશે…

ProudOfGujarat

રાજપીપલા માછીવાડ શોપીંગ સેન્ટરની 4 દુકાનોનું ભાડું બાકી હોવાથી દુકાનો સીલ કરાઇ.

ProudOfGujarat

ગોધરાના તીરઘર વાસ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દલિત સમાજ સાથે ચિંતન શિબિર યોજવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!