Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દવા લેવા આવેલ દર્દીઓ એકબીજાનું અંતર જાળવે તેવું આયોજન કરાયું.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના વાયરસ સામે તકેદારીના ભાગરૂપે દર્દીઓ એકબીજાથી અંતર જાળવે તે મુજબ આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં ખાનગી દવાખાના બંધ હોવાથી ગામ્ય વિસ્તારમાં દર્દીઓના ઘસારો સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રહેતા વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. આર.પી. સાહી તેમજ ડોક્ટર જંખના બેન રાઠોડ અને આરોગ્ય સ્ટાફ દ્વારા વાંકલ પાથમિક આરોગ્ય કેન્દ્રમાં દવા અને સારવાર લેવા માટે આવતા દર્દીઓ એકબીજાથી અંતર જાળવે એ માટે ત્રણ ફૂટનું અંતરમાં વર્તુળ રાખી દર્દીઓને ઉભા રાખવામાં આવ્યા હતા તેમજ તમામ દર્દીઓએ નિયમનું પાલન કરી દવા અને સારવાર લીધી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના લિભેટ ગામે વિશ્વ જળ દિવસ નિમિત્તે ડીસીએમ કંપની દ્વારા તળાવનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના વલણ ગ્રામ પંચાયતની સરપંચ તેમજ તલાટી કમમંત્રી ચેમ્બરનું ઉદઘાટન કરાયું.

ProudOfGujarat

બાઈક ચોરીનો ગુનો ડિટેક્ટ કરી બાઇક સાથે બે આરોપીઓને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!