Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ તાલુકાનાં સભાખંડમાં મિટિંગનું આયોજન કરી સર્વાનુમતે વરણી કરવામાં આવી.

Share

માંગરોલ તાલુકા પંચાયતનાં પ્રમુખ તરીકે ચંદનબેન ગામીત અને ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ પટેલ અને કારોબારી ચેરમેન તરીકે મહાવીરસિંહ પરમાર, શાસક પક્ષનાં નેતા તરીકે શકુંતલા બેન ચૌધરી, દંડક તરીકે મનીષભાઇ વસાવાની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાયા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે પાર્ટીએ મેન્ડેટ આપ્યા હતા. કોઈ અન્ય દાવેદાર નહિ હોવાથી પ્રમુખ તરીકે ચંદનબેન ગામીત અને ઉપપ્રમુખ તરીકે ભરતભાઇ પટેલ નક્કી કરવામાં આવ્યા હતા. માંગરોળ તાલુકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાતા કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

Advertisement

Share

Related posts

દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું સાંજે 5.05 કલાકે નિધન-લાંબી બીમારી બાદ 93 વર્ષની ઉંમરે થયું નિધન-2 મહિનાથી દિલ્હી AIIMSમાં દાખલ હતા….

ProudOfGujarat

ઉમરપાડાના દીવતણ ગામેથી પોલીસે 28,000 નો દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

ભાવનગર જીલ્લામાં યોગ દિવસની ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!