Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ભરાતો શુક્રવારનો હાટ બજાર બંધ રાખવાનો નિર્ણય.

Share

કલેકટરના જાહેરનામા પ્રમાણે તા.30/04/2021 સુધી હાટબજાર બંધ રાખવા જણાવેલ છે. અન્ય કોઈ નિર્ણય ત્યારબાદ લેવામાં આવશે. વાંકલ ગામે ભરાતા હાટબજારમાં સુરત, માંડવી, ઝંખવાવ, મુંબઈથી વેપારીઓ બજારમાં આવે છે તેમજ આજુબાજુના ગામોમાંથી શાકભાજી તેમજ અન્ય ચીજવસ્તુઓ લઈને આવે છે. કાલનો 09/04/2021નો શુક્રવારનો હાટબજાર ભરાશે નહિ.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ભરૂચ:RTE હેઠળ પ્રવેશ લીધેલ બાળકોને નાપાસ કરાતા વાલીઓની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુઆત કરાઈ હતી.

ProudOfGujarat

અંકલેશ્વર : ભાદી ગામેથી હજારોની મત્તાના જુગારધામ સહિત બે ઝડપાયા.

ProudOfGujarat

લોકોમાં નારાજગી વધતી જાય છે, તાત્કાલિક રસ્તા નવા બનાવો, સાંસદ મનસુખ વસાવાની માર્ગ અને મકાન વિભાગમાં રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!