Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે કન્યા છાત્રાલયમાં કોવિડ કેર સેન્ટર પ્રારંભ થતા જ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

Share

માંગરોળ તાલુકાના કન્યા છાત્રાલયમાં વાંકલમાં ત્રણ કોરોના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીને દાખલ કરવામાં આવ્યા. મા. મંત્રી ગણપતભાઈ વસાવાના અથાગ પ્રયત્નોથી કોવીડ કેર સેન્ટર પ્રારંભ કરાવતા ઉમરપાડા -માંગરોળ તાલુકામાં કોવિડના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

વિનોદ મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

સુરત શહેરના ઉધના રોડ પર સંજય નગર પાસે બાઈક સવાર લૂંટારુએ રાહદારીને ચપ્પુ મારીને લૂંટવાનો પ્રયાસ કર્યો.

ProudOfGujarat

ઉત્તરાખંડમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર સતત ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં, ઇમરજન્સી નંબર કર્યો જાહેર

ProudOfGujarat

ભરૂચ : અનસૂયા જે મોદી વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટની નવી શરૂઆત : જરૂરિયાતમંદ બહેનોને મળશે લાભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!