Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના કંટવા ગામે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરાયું…

Share

માંગરોળ તાલુકાના કંટવા ગામે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાથે રામજી મંદિરમાં સાફ સફાઈ કરવામા આવી હતી.

આ કાર્યક્રમમા સ્વામિ વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ માંગરોળ તાલુકાનાં સંયોજક સોમસિંહ દોડીયા તેમજ તરસાડી નગર પાલિકાના સંયોજક કેયુરસિંહ પરમાર જીતેન્દ્રસિંહ જાદવ સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચના નેત્રંગ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય.

ProudOfGujarat

કરજણ તાલુકાનાં સામરા ગામે નવી નગરીમાં ઝાડ નીચે જુગાર રમતા પાંચ જુગારીઓને ૧૩,૫૧૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ.

ProudOfGujarat

ભરૂચ : અશાંતધારો લાગુ પણ અમલ નહીં : તંત્ર થયું એલર્ટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!