Proud of Gujarat
INDIAFeaturedGujarat

તાલુકા હેલ્થ કચેરી માંગરોળ મુકામે વિશ્વ વસ્તી દિન ઉજવણી કરાઈ.

Share

તાલુકા મથક માંગરોળ મુકામે આવેલ તાલુકા હેલ્થ કચેરી માંગરોળના સભાખંડમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. લાખાણીના પ્રેરણા અને ડો. સમીર ચૌધરી તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઈ હતી

તથા આશા સંમેલન પણ યોજાયેલ હતું, જેમા તાલુકા આરોગ્ય અધિકારી ડો. સમીર ચૌધરી અને તાલુકા આઈ. ઈ.સી.અધિકારી શનિચરાએ માર્ગદર્શન પૂરુ પાડેલ તેમજ વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિજેતા થયેલ ઉમેદવારો સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવેલ હતા જ્યારે નિર્ણાયક તરીકે આનંદીબેન મહિડા, સુરેશ આર વસાવા મેહુલભાઈ ચૌધરીએ સેવા આપેલ હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ : વાગરા પાસે રહિયાદ ખાતે લેન્ડલુઝર દ્વારા આંદોલન, ઉધોગોને પાણી પૂરું પાડતી કોમન યુટીલિટી તળાવના ગેટ ખાતે સ્થાનિક લેન્ડલુઝરને રોજગારી ન મળતા આંદોલન.

ProudOfGujarat

અંકલેશ્વર-પાનોલીની કંપનીમાં ઝેરી ગેસ લાગવાથી ૨ કામદારના મોત અન્ય ૩ ઘાયલ-જાણો વધુ..

ProudOfGujarat

ભરૂચ ખાતે યોજાયેલ “રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધા” માં નડિયાદના વિદ્યાર્થીઓએ ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!