Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : તાલુકા મથક માંગરોલ મુકામે એસ.પી. મદ્રેસા હાઈસ્કૂલમાં જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા યોજાઈ.

Share

જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા માંગરોલ તાલુકા મથક ખાતે આવેલ એસ. પી. મદ્રેસા હાઈસ્કૂલમા લેવામાં આવી હતી જેમાં સમગ્ર તાલુકા માથી 161 વિદ્યાર્થીમાથી 98 બાળકો હાજર રહી પરીક્ષા આપી હતી 63 બાળકો ઘેર હાજર રહ્યા હતા.

શાળામા કુલ 14 બ્લોક પાડવામાં આવેલ હતા 1 બ્લોકમા 12 બાળકોને બેસાડવામાં આવેલ હતા. સમગ્ર પરીક્ષા સોશિયલ ડિસ્ટન્સ રાખી, માસ્ક પેહરી, સૅનેટાઇઝરનો ઉપયોગ કરી, ગાઈડલાઈન મુજબ લેવામાં આવી હતી. સેન્ટ્રલ લેવલ ઓબઝવર તરીકે યોગેશભાઈ ચૌધરી હાજર રહ્યા હતા, જયારે કેન્દ્ર અધિક્ષક તરીકે સઈદભાઈ લીલગરે સેવા આપી હતી. પરીક્ષા સફળ બનાવવા શાળા દ્વારા ખુબ સુંદર આયોજન કરેલ હતુ.

વિનોદ મૈસુરિયા : માંગરોળ

Advertisement

Share

Related posts

જંબુસરની પી.આઈ ઈન્ડસ્ટ્રીઝમાં આજરોજ સવારે બોઈલરમાં બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ProudOfGujarat

વડોદરાના બે યુવકોએ બનાવેલા ફાર્મ હાઉસ પોડનાં વપરાશથી ઘરમાં કરી શકાય છે ખેતી.

ProudOfGujarat

ઓલ ઈન્ડિયા ઈનડીપેડન્સ કપ ૨૦૨૩ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં રાજ્યના ખેલાડીઓનો દબદબો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!