Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ગામે હનુમાન જયંતીની સાદગી પૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે સ્ટેશન ફળીયામાં આવેલા હનુમાનજી મંદિરે કોરોના વાયરસને લીધે વૈશ્વિક મહામારીને કારણે લોકડાઉન છે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું હિતાવહક છે તેને પગલે હનુમાનજી મંદિરે આજે હનુમાન જયંતિ હોવાથી ગોર મહારાજ રાકેશ પંડ્યા અને હરિ પંડ્યા એ પૂજા વિધિ કરી હતી અને ધજા આરોહણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

રાહુલની ટીમમાં અહેમદ પટેલની એન્ટ્રી, મોતીલાલ વોરાની જગ્યાએ બન્યાં કોંગ્રેસના કોષાધ્યક્ષ…લોકસભા ચૂંટણી પહેલા મહત્વની જવાબદારી….

ProudOfGujarat

માંગરોળનાં નવનિયુક્ત મામલતદાર ડી.સી વસાવાનો સપાટો, દોઢ લાખનું ડીઝલ અને છ લાખનું ટેન્કર મળી કુલ ૭,૪૧,૨૦૮ રૂપિયાનો મુદ્દામાલ સીઝર કર્યો.

ProudOfGujarat

વડોદરામાં વુડાના મકાન તથા રામવાટિકા સોસાયટીમાં જુગાર રમતા ચાર મહિલાઓ સહિત 21 ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!