Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોલ તાલુકા હેલ્થ કચેરી ખાતે આશા વર્કરો અને આશા ફેસિલેટરોની તાલીમ યોજાઈ.

Share

તાલુકા મથક માંગરોલ ખાતે આવેલ તાલુકા હેલ્થ કચેરી માંગરોળ ખાતે આશા વર્કરો તેમજ આશા ફેસિલેટરોની પાંચ દિવસની હોમ બેઇઝ કેર ફોર્મ યંગ ચાઈલ્ડ એટલેકે નાના બાળકોની ઘરે સાર સંભાળ કેવી રીતે રાખવી એ માટેની તાલીમનું આયોજન કરવામાં આવેલ જેમાં PHC વેરાકુઇના મેડિકલ ઓફિસર ડો. સઈદ નાતાલ વાલા તેમજ તાલુકા FHS વનિતાબેન પરમારે સંપૂર્ણ જાણકારી આપી હતી. સમગ્ર તાલીમનું આયોજન THO ડો. સમીર ચોધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતુ.

વિનોદ મૈસુરીયા વાંકલ

Advertisement

Share

Related posts

નીટ પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ :  ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા છાત્ર ગુંજ હેઠળ પત્રકાર પરિષદનું આયોજન

ProudOfGujarat

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં લવેટ ગામે અટલજી સ્મૃતિ રાત્રી ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરના કરસનવાડીના યુવાનો પદયાત્રા કરી મહાકાળીમાં ના દર્શન અર્થે પાવાગઢ નીકળ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!