Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : મોસાલી મુકામે દીપ ટ્રસ્ટ નાની નારોલી આયોજિત સ્વસહાય જૂથના બેહનો દ્વારા સફાઈ કરવામાં આવી.

Share

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાની નારોલી મુકામે આવેલ જી.આઈ.પી.સી.એલ. કંપની રચિત દીપ ટ્રસ્ટ આયોજિત સ્વ સહાય જૂથમાં સ્વચ્છ ઘર અને સ્વચ્છ ગામ સફાઈ અંતર્ગત મોસાલી મુકામે મોસાલી મહિલા મંડળના ભાવનાબેન વસાવા, સુમિત્રા બેન વસાવા, ઉષા બેન વસાવા તેમજ અન્ય બહેનો દ્વારા ગામના ફળિયાની સફાઈ કરવામાં આવેલ હતી.

વિનોદ મૈસુરીયા : વાંકલ

Advertisement

Share

Related posts

જંબુસર : જંબુસર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પારાયણ તથા ભક્તિપર્વની ઉજવણી.

ProudOfGujarat

પ્રયાગરાજનાં નેહરુ કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગતાં 50 દુકાનો બળીને ખાખ

ProudOfGujarat

માંગરોળ : આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ રથનું આંબાવાડી ગામે સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!