Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોટામિયા માંગરોળ મુકામે SBI બેંકનાં પરષોત્તમભાઈ ચૌધરીનો વિદાય સમારંભ યોજાયો.

Share

તાલુકા મથક મોટા મિયા માંગરોળ મુકામે આવેલ SBI બેન્કમાં સતત 26 વર્ષથી પટાવાળા તરીકે નોકરી કરતાં પુરુષોત્તમભાઈ ચૌધરી નિવૃત્ત થતાં તેઓનો વિદાય સમારંભ બેંકમાં રાખવામાં આવેલ હતો. બેંકના બ્રાન્ચ મેનેજર શ્રી સોવિક દેબનાથ તેમજ સ્ટાફ દ્વારા શાલ ઓઢાડી, શ્રીફળ આપી સ્મૃતિ ભેટ આપવામાં આવેલ હતી અને તેઓની સેવાને બિરદાવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકા પંચાયતની 16 બેઠક માટે 68 અને જીલ્લા પંચાયતની 2 બેઠક માટે 15 ઉમેદવારોએ ભાજપનાં નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી.

ProudOfGujarat

અંકલેશ્વર : લોકડાઉનનાં અમલીકરણ માટે પોલીસની ખડેપગે સેવા.

ProudOfGujarat

ફ્લો રજા  પરથી ફરાર કૈદીને  ઝડપી પાડતી પેરોલ સ્વ્કોડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!