Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે કાર્યરત શ્રી.એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12 નાં વિદ્યાર્થીઓને કુમકુમનો તિલક કરી મોં મીઠું કરાવીને પરીક્ષાનો પ્રારંભ કરાવ્યો.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે કાર્યરત શ્રી.એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12 નાં વિદ્યાર્થીઓને કુમકુમનો તિલક કરી મોં મીઠું કરાવીને પરીક્ષાનો પ્રારંભ કરાવ્યો. ધોરણ 10 માં 26 બ્લોક હતા તેમાં 711 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં દશ વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા હતા. ધો. 12 વિજ્ઞાન પ્રવાહના 16 બ્લોકમાં 285 વિદ્યાર્થી ઓએ પરીક્ષા આપી હતી. સામાન્ય પ્રવાહમાં આઠ બ્લોકમાં 211 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. શાળાના પ્રિન્સિપાલ પારસ મોદી અને ટ્રસ્ટી ગણ તેમજ સ્ટાફ ગણે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. માંગરોળ પોલીસ સ્ટેશનના પી.એસ. આઈ. પરેશભાઈ નાયી દ્વારા પરીક્ષા કેન્દ્દ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની કડકીયા કોલેજમાં T.y B.s.c માં વિદ્યાર્થીઓને પ્રવેશ માટે કોલેજ તરફથી ૧૦ હજારની ઉઘરાણી કરાઈ હોવાના આક્ષેપ સાથે એન.એસ.યુ.આઇ. દ્વારા વિરોધ કરાયો.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે GIDC ઓફીસમાં જન જાગૃતિ આંદોલનની મહીલાઓનો હલ્લાબોલ…

ProudOfGujarat

યુવાન બોલ્યો સાહેબ આદિવાસી સમાજ ના કામો ગામ માં નથી થતા,મનસુખ વસાવા બોલ્યા અલ્યા ભાઇ તૂ શું કામ આવું કરે છૅ,

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!