Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીનો બીજો ક્રમ આવતા ગૌરવ.

Share

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ વર્ષ 2020(PSE) પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં તાલુકા મથક મોટામિયાં માંગરોળ મુકામે આવેલ ગુલામ મહંમદ પટેલ મદ્રેસા પ્રાથમિક શાળાના 9 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા જેમાંથી બધા જ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. વધુમાં પટેલ મુહમ્મદ રિઝવાન એ 158 ગુણ મેળવી તાલુકામાં બીજો નંબર મેળવેલ છે જે બદલ શાળાના સંચાલક મંડળ, આચાર્ય તથા સ્ટાફ મિત્રોએ સફળતા મેળવવા બદલ અભિનંદન પાઠવેલ હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે UPL યુનિવર્સિટીનો વાર્ષિક મહોત્સવની ઉજવણી સંપન્ન કરાઇ.

ProudOfGujarat

સલીમ અમદાવાદી અને રાજેન્દ્રસિંહ રણાનો બચાવ: કોંગ્રેસ વિવાદ મામલે બંને પ્રમુખોના ખુલાસા

ProudOfGujarat

દહેજમાં ડ્રેનેજ સાફ કરવા ઉતરેલા 5 કામદારોને ગુંગળામણ, ત્રણના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!