Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : લવેટ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરાયું.

Share

માંગરોળ તાલુકાના પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિયાળાની ઋતુ શરૂ થતા શાળાના બાળકોને ઠંડીથી રક્ષણ મળી રહે હેતુથી લવેટ ગામની પારસી ફળિયામાં આવેલ પ્રાથમિક શાળા ખાતે ૩૭ જેટલા બાળકોને હરી ફળિયાનાં આગેવાન કાનજીભાઈ વસાવા તેમજ પારસી ફળિયાનાં આગેવાન કિરણભાઈ વસાવા, રસિકભાઈનાં હસ્તે સ્વેટરનું વિતરણ કરાયું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં ફળિયાની અન્ય બહેનો તેમજ શાળાનો શિક્ષક મહેશભાઈ તેમજ દક્ષાબેન હાજર રહ્યા હતાં.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સુરતનાં પાંડેસરાનાં વડોદ ગામનાં ગણેશ નગર નજીક મહાવીર નગરમાં ત્રણ સંતાનનાં પિતાનું ગળું કાપી નાંખી હત્યા કરી.

ProudOfGujarat

અમદાવાદ : કોરોનાની દહેશત વચ્ચે કાંકરીયા કાર્નિવલનો સમય બદલવામાં આવ્યો

ProudOfGujarat

ભરૂચ – નર્મદા ચોકડી પાર્કિંગમાંથી ચોરાયેલ મોટરસાઇકલ અંગે એલ.સી.બી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી અને મોટરસાઈકલ ઝડપી પાડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!