Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામે નરેગા યોજના અંતર્ગત 4.50 લાખના કામોનું કરાયું ખાર્તમુહૂર્ત.

Share

માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામે નરેગા યોજના હેઠળ રમત ગમતના કામોનું ખાર્તમુહૂર્ત માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદન ગામીતના હસ્તે કરવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકા પંચાયતના સદસ્ય તૃપ્તિ શૈલેષ મૈસુરીયા, વેરાકુઈ ગામના સરપંચ મીના ગામીત, તાલુકાના પ્રકાશ ગામીત હાજર રહ્યા હતા. અહીં ક્રિકેટ રમવા માટે વિશાળ ગ્રાઉન્ડ બનવાનું આયોજન કરાતા યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામ્ય બાંહેધરી યોજના હેઠળ સાડાચાર લાખના ખર્ચે મેદાન બનાવવામાં આવશે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ભરૂચી નાકા પાસે જલારામ નાળું બંધ કરાયું  છતાં યુવક નીકળવા જતા પટકાયો

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે બાઈક ચોરીમાં સંડોવાયેલ લબરમૂછિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

આઈ ટી.સેલ ના જિલ્લા પ્રમુખ તરીકે નેત્રંગના બ્રિજેશ પટેલની વરણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!