Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળનાં બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વસરાવી – ડુંગરી ગામનાં ગરીબ લોકોને રાશન કીટનું વિતરણ થયું.

Share

માંગરોળ તાલુકાનાં ડુંગરી – વસરાવી સહિતનાં ગામોમાં ગરીબ જરૂરિયાત મંદ પરિવારોને માંગરોળ ખાતેની બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સંસ્થા દ્વારા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સુરત દ્વારા સુરત જીલ્લાના વિવિધ વિસ્તારોમાં ગરીબ જરૂરિયાત મંદ લોકોને મદદ પહોંચાડવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે માંગરોળ બ્રહ્મા કુમારી શારદાબેન તેમજ બ્રહ્મા કુમારી ફાલ્ગુનીબેન વગેરે બહેનોની ટીમ દ્વારા ડુંગરી – વસરાવી ગામે ગરીબ લોકોને તેલ, ઘઉંનો લોટ, ચોખા, તુવર દાળ, મગ, મીઠુ સહિત રાશનની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ કોરોના વાયરસની મહામારી ગરીબ વર્ગનાં કપરા સંજોગોમાં માંગરોળ બ્રહ્મા કુમારી સંસ્થાએ માનવતા મહેકાવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચના બોરી અને ચાંચવેલ ગામ ખાતે પેટ્રોલપંપ પર ફાયરિંગ કરી લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરનારા આખરે પોલીસ પકડમાં આવ્યા.

ProudOfGujarat

ઝઘડીયાના તલોદરા ખાતે વિધાનસભા વિસ્તારના યુવાનો માટેની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ.

ProudOfGujarat

નેત્રંગના મોતિયા ગામે આંગણવાડીના ઓટલે જુગાર રમતાં 4 ઝબ્બે : 3 ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!