Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળના વાંકલ ખાતે રિટાયર્ડ થયેલા આર્મીમેનનું ભવ્ય સ્વાગત કરાયું.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે રિટાયર્ડ થયેલા આર્મી મેન પરેશભાઈ વેસ્તા ભાઈ ચૌધરીનું ભવ્ય સ્વાગત કરાયું. તેઓનું ફૂલ હાર, ફટાકડા ફોડી, મોં મીઠુ કરાવી સ્વાગત કરવામાં આવ્યું. બિહાર રેજિમેન્ટ, 6 બિહાર બટાલિયનમાં સત્તર વર્ષથી ફરજ બજાવતા હતા તેઓ આજરોજ રિટાયર્ડ થતા તેમના ગામ ઇશનપુર કુંડ ગામના વતની છે. તેઓ પઠાણકોટ થી રિટાયર્ડ થયા છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ : વાલિયા તાલુકાના કેસર અને મહુજા ગામમાં મતદાનનો બહિષ્કાર કરતા ગ્રામજનો.

ProudOfGujarat

જંબુસર પોલીસે કાવા ગામ નવી નગરી ખાતેથી જુગાર રમતા 8 ઇસમોને ઝડપી પાડયા.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીનાં પૂરનાં પાણી ઓસર્યા બાદ કતોપોર બજાર, ચાર રસ્તા પર કચરાનાં ઢગ જોવા મળ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!