Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલ શ્રી એન.ડી દેસાઈ હાઈસ્કૂલનું ધો.12 વિજ્ઞાનપ્રવાહનું 47.37% પરિણામ આવ્યું.

Share

વાંકલ ખાતે કાર્યરત સાર્વજનિક હાઈસ્કૂલનું ધો. 12 વિજ્ઞાનપ્રવાહમાં કુલ 152 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી 72 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. શાળાનું પરિણામ 47.38% આવ્યું છે જેમાં પ્રથમ ક્રમે ગામીત આયુષી સુરેશ 90.92 ટકા, પર્સન્ટાઇન રેન્ક 99.87, બીજા ક્રમે પંચાલ અંશુલ 87.23, ત્રીજા ક્રમે ચૌધરી કિંજલ 85.23 સાથે ઉતીર્ણ થતા શાળા પરિવારે સૌને અભિનંદન પાઠવ્યા છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ગુજરાત હાઇકોર્ટની કામગીરીનું આજથી યુ-ટ્યૂબ પર લાઇવ સ્ટ્રીમિંગ શરૂ.

ProudOfGujarat

ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે હોમ ડીલેવરી તથા છૂટક વેચાણ કરવા નીકળેલ બુટલેગરને ઈકો ગાડી સાથે ઝડપી પાડતી ભરૂચ એલસીબી પોલીસ.

ProudOfGujarat

શ્રાવણની મહેર વચ્ચે ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ત્રણ જળાશયો છલોછલ થઇ ઓવરફ્લો થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!