Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોલ ખાતે સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટીવ બેંકના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ.

Share

સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટીવ બેંકના 113 વર્ષ પૂર્ણ થતા 114 મા વર્ષમા પ્રવેશ કરતા બેંકમા કેક કાપી ઉજવણી કરાઈ.

સુરત જિલ્લાના તાલુકા મથક મોટામિયા માંગરોલ મુકામે આવેલ સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટીવના 113 વર્ષ પૂર્ણ થતા 114 મા વર્ષમા પ્રવેશ કરતા બેંકમા દાનસીંગભાઈ પટેલના હસ્તે કેક કપાવી ઉજવણી કરવામાં આવી હતી. માંગરોલ બેંકના મેનેજર આશિષ ભાઈ ટેલર, આસિસ્ટન્ટ મેનેજર ગૌરાંગભાઈ પરમાર, સ્ટાફ, સેવા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી,બેંક ખાતેદારો અન્ય આગેવાનો હાજર રહી ઉજવણી કરી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં રખડતા ઢોરનાં ત્રાસથી પ્રજામાં અકસ્માત થવાનો ભય વધ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે તળાવમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી બુટલેગરને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

ભરૂચ : ચકલા વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં સ્થાનિક દ્વારા અપાયેલા નિવેદન મામલે નગરપાલિકા પ્રમુખ સ્થળ મુલાકાતે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!