Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ : મોસાલી પ્રાથમિક શાળામાં બાળાઓને ગૌરી વ્રતની પૂર્ણાહુતિ શુભેચ્છા પાઠવવામાં આવી.

Share

સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોસાલી પ્રાથમિક શાળામાં આજરોજ ગૌરીવ્રત અલૂણાના તહેવારનો અંતિમ દિવસ હોય મોસાલી પ્રાથમિક શાળાની બાળાઓ જવારા ઉગાડેલ ટોપલી લઈને શાળામાં આવી હતી જ્યાં બાળઓ દ્વારા અલુણાના ગીતો રજૂ કરવામાં આવેલ હતા જે બદલ શાળાના શિક્ષિકા મનિષાબેન ચૌધરી, વર્ષાબેન કાત્રોડિયા, સ્મિતાબેન ચૌધરી, કવિતાબેન ચૌધરીના ગીતો ગાયા હતા. તેઓ દ્વારા બાળાઓને ફળાહાર સ્વરૂપે ફ્રુટ આપવામાં આવેલ હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

પાલેજ માં ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ૨૫ નવયુગલો સમૂહ શાદી નાં કાર્યક્રમ હેઠળ પ્રભુતા માં પગલાં પાડ્યાં

ProudOfGujarat

માંગરોળ : કંટવા ખાતે એલ બી શાહ વિનય વિદ્યા મંદિર હાઇસ્કુલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયા ખાતે પ્રવાસીઓ માટે આજથી પ્રાયોગિક ધોરણે ખુલ્લો મુકાયેલો સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!