Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાષ્ટ્રપતિ તરીકે આદિવાસી મહિલાની પસંદગી કરાતા મોસાલી ખાતે આદિવાસી સમાજ દ્વારા રેલી યોજાઇ.

Share

દ્રોપદી મૂર્મુજીની રાષ્ટ્રપતિ તરીકે પસંદગી કરતા આદિવાસી સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી. જેમાં પરંપરાગત નૃત્યો, વાજિંત્રો સાથે વિશાળ રેલી યોજાઇ હતી. આ રેલી મોસાલી માર્કેટ યાર્ડથી ચોકડી સુધી યોજાઈ હતી. મોસાલી ચોકડી ખાતે સભા સંબોધવામાં આવી હતી તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, સુમુલના વાઇસ ચેરમેન રાજુભાઈ પાઠક, દીપકભાઈ વસાવા, દિલીપસિંહ રાઠોડ, ચંદન બેન ગામીત, હર્ષદભાઈ ચૌધરી, અન્ય કાર્યકર્તા મોટી સંખ્યામા રેલીમાં જોડાયા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર મા તસ્કર રાજ.. 4 સ્થળે તસ્કરી…

ProudOfGujarat

પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર સામે જી.ઇ.બી ની ખુલ્લી ફ્યુઝ પેટીઓ, ડી.પી સ્ટેશનો ખુલ્લા મૂકતા ભયજનક…

ProudOfGujarat

સુરતનાં પૂણા વિસ્તારમાં કિશોરીની છેડતી કરનાર યુવકને સ્થાનિક લોકોએ બરાબર મેથીપાક ચખાડયા બાદ પોલીસને સોંપી દીધો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!