Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ તાલુકા કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પદે અમિત મૈસુરીયાની વરણી કરાઇ.

Share

માંગરોળ તાલુકા કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પદે વાંકલના કોંગ્રેસ કાર્યકર અમિત મૈસુરીયાની વરણી કરાતા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર તેમજ ગુજરાત કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ધનશ્યામભાઈ ગઢવી તેમજ ડૉ. તુષારભાઈ ચૌધરી, સુરત જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહરભાઈ પટેલ સુરત જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથુભાઈ પટેલ સહિતના આગેવાનો દ્વારા માંગરોળ તાલુકાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે અમિત મૈસુરીયાની વરણી કરાતા ઉમરપાડા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ યુનીશ પટેલ અને એ આઈ સી સી ના જનરલ સેક્રેટરી બી એમ સંદીપ તેમજ માંગરોળ અને ઉમરપાડા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

વડોદરા શહેર અને જિલ્લાના ૨૫૮૯ બી.એલ.ઓ એ ઘરે ઘરે ફરીને મતદાર ઓળખ કાપલીઓનું વિતરણ શરૂ કર્યું.

ProudOfGujarat

વાંકલમાં પી.એમ. કિસાન ઉત્સવ દિન નિમિત્તે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને મિલેટ મેળો યોજાયો

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્ટેચ્યુ પર લેસર શો અને નર્મદા મહા આરતીના સમયમાં કરાયો ફેરફાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!