Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ તાલુકાના નાંદોલા ગામે 20 લાખથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું.

Share

ઝંખવાવ જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ ગામોમાં 20 લાખથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત સુરત જિલ્લા પંચાયતના દંડક દિનેશ સુરતીના હસ્તે કરવામાં આવ્યું.

જેવા કે પેપર બ્લોક સત કેવલ મંદિર તરફ જતાં રોડનું અને નાંદોલા સ્મશાન તરફ જતા સીસી રોડનું કામના ખાતમુહર્તકરવામાં આવ્યું. પંડિત દિન દયાળ ઉપાધ્યાય જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ ટકે સુરત જિલ્લા પંચાયતના દિનેશ સુરતી, માંગરોળ તાલુકા પંચાયતના સદસ્ય ભૂમિ વસાવા, દિપક ચૌધરી, મુકેશ ગામીત, રમેશભાઈ ચૌધરી, ખુમાનસિંહ વસાવા, સોમાભાઈ સરપંચ, દેવેન્દ્ર ચૌધરી તેમજ અન્ય ગ્રામજનો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

તિલકવાડા ખાતે યોજાયેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચુંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય.

ProudOfGujarat

વડોદરામાં પાણીગેટ વાડી બરાનપુરા વિસ્તારમાં અળસીયાવાળું પાણી આવતા લોકો રોષે ભરાયા

ProudOfGujarat

વાસ્તવિક જીવનના હીરો સોનુ સૂદે મદદ માટેની વિનંતીનો તાત્કાલિક જવાબ આપ્યો – “સારવાર શરૂ થઈ ગઈ છે. કૃપા કરીને પ્રાર્થના કરતા રહો.”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!