Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોટામિયા માંગરોલ મુકામે માંગરોળ રોડ ઉપર ખેતરમાંથી દીપડો પાંજરે પુરાયો.

Share

થોડા દિવસ અગાઉ મોટામિયા માંગરોળ મુકામે ખેતરમાં દીપડો નજરે પડતો હતો જેના અનુસંધાને માંગરોળના માજી સરપંચ નિકેશભાઈ વસાવા તરફથી આર.એફ.ઓ હિરેનભાઈ પટેલને લેખિતમાં જાણ કરાય હતી. આર.એફ.ઓ. હિરેનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ફિલીપભાઈ ગામીત અને તેઓની ટીમ દ્વારા માંગરોળ રોડ પર આવેલ મોટામિયા માંગરોલ મેળો ભરાય તેની બાજુના ફાર્મ (ખેતર )મા પાંજરું ગોઠવવામાં આવેલ હતું જે પાંજરામાં ગત રાત્રિએ દિપડો પાંજરે પુરાતા આજે સવારે વન વિભાગની ટીમ દ્વારા કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામેથી કરજણ પોલીસનો વોન્ટેડ આરોપી ઝડપાયો ..

ProudOfGujarat

ભરૂચ : માનવ સેવા એ જ પ્રભુ સેવા એ ઉક્તિ સાચી પાડતો બનાવ બન્યો….. જાણો વધુ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાનાં સરકારી-ગ્રાન્ટેડ છાત્રાલયોમાં રહેતા અનુસૂચિત જાતિનાં 605 વિદ્યાર્થીઓને કુલ રૂ.9,07,500/- ની સહાય ચૂકવાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!