Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ : શાહ ગામના મેગા ફૂડ પાર્કમાં વન્ય પ્રાણી સપ્તાહ દિનની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો.

Share

માંગરોળ તાલુકાના શાહ ગામે આવેલ ગુજરાત એગ્રો મેગા ફૂડપાર્કમાં વન્ય પ્રાણી સપ્તાહની ની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીમાં નાયબ વન સરક્ષણના માર્ગદર્શન યોજાઈ હતી.

વન્ય પ્રાણીઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. વાંકલ વન વિભાગ રેન્જ રેન્જના આર એફ ઓ હિરેનભાઈ પટેલ તેમજ લેપડ એમ્બેસેડરની ટીમ દ્વારા માનવ અને દીપડા વચ્ચે થતા ઘર્ષણને કઈ રીતે રોકી શકાય અને કયા પ્રાણીઓ જ્યારે કે નુકસાન કરતા નથી તે અંગે સમજ આપી હતી. તેની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન ટીમના સભ્યો દ્વારા આપવામાં આવ્યું છે. વાંકલ રેંજના હિરેન પટેલ, વાઈલ્ડ લાઇફના એમ્બેસેડરના સભ્ય કૌશલ મોદીની ટીમ દ્વારા લેબર વર્કને વન્ય પ્રાણી વિશે માહિતી આપવામાં આવી હતી. વન વિભાગના કર્મચારી ગણ હાજર રહ્યા હતા.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડિયાના લીમોદરા ગામે એક યુવક પર મગરે હુમલો કરી ઘાયલ કર્યો.

ProudOfGujarat

સાર્વજનિક માધ્યમિક શાળા ભમાડીયામાં યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

સુરત શહેરના હોકર્સને ન્યાય મેળવવા માટે નેશનલ એસોસિએશન ઓફ વેન્ડર ઓફ ઈન્ડિયા દ્વારા પાલિકા કચેરીએ ધરણાં પ્રદર્શન સાથે વિરોધ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!