Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના વાંકલ ખાતે અંબાજી માતાના મંદિરે આઠમ પર્વ નિમિત્તે હોમહવનનો કાર્યક્રમ યોજાયો.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે અંબાજી મંદિરના પટાંગણમાં હોમહવન તેમજ પૂજા અર્ચના કરવામાં આવી હતી. પંડયા ધ્રુવ તેમજ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત સુંદર રીતે વિધિ વિધાન કરવામાં આવ્યા હતા. અંબાજી મંદિરના પ્રમુખ કલ્પેશ દેસાઈ, પ્રવીણ મોદી, ગોળ મહારાજ, ગ્રામજનો એ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરુચ નજીક ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી એ તેની ૨૭ ફુટ ની ભયજનક સપાટી વટાવી.

ProudOfGujarat

રાજપીપળા શહેર કચરાપેટી મુક્ત બન્યું : 25 જેટલી કચરાપેટીઓ હટાવી લેવાતા સ્થાનિકોને રાહત.

ProudOfGujarat

ભરૂચ પોલીસ વિભાગ અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સુરક્ષા સેતુ દિન ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ટ્રાફિક જાગૃતિ અંગે ની રેલી શહેર માં કાઢવામાં આવી હતી……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!